આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

મંગળવાર, 25 ફેબ્રુઆરી, 2014

SSC 2014 ના આંતરીક અને શાળાકીય વિષયના માર્ક્સ ની એન્ટ્રી માટેનું સોફ્ટવેર તારીખ 04/03/2014 બાદ શરુ(LIVE) કરવામાં આવશે, જેનો વિગતવાર પરિપત્ર તારીખ. 04/03/2014 ના રોજ બોર્ડનીવેબસાઈટ પર મુકવામાં આવશે અને શાળાઓને SMS થી જાણ કરવામાં આવશે.

TODAY[26/2/13]SSC-2014'S RICIF NTMSCHOOLTHI MELVVI[10AM-3PM] & 28/2/13 A SSC EXAM AYOJAN BISAGMA 11AM A TMAM STAFE NIHALVO[DEO VATI ACT&HBV]

Ssc exam hall ticket

કાલે તા૨૬/૨/૧૪ના રોજ ધો ૧૦ ની હોલ ટકટ ુ િવતરણ શેઠ એન ટએમ હાઇુલમાંથી કરવામાં આવશે.

સોમવાર, 24 ફેબ્રુઆરી, 2014

વિદેશ અભ્યાસ કરી ધો.૯,૧૦,૧૧ અને ૧૨ (સામાન્ય પ્રવાહ)માં પ્રવેશ આપવા બાબતનો પરિપત્ર-mahiti by H.B.VAGHELA,principal,nagnesh-9925338660

mahiti by H.B.VAGHELA,principal,nagnesh-9925338660

ધોરણ-૯ ના અંસૂચિત જાતિના વિધ્યાર્થીઓને ઝડપથી સમય મર્યાદામાં અને સરળતાથી જાતિ પ્રમાણપત્રો આપવા બાબતનો પરિપત્ર..... mahiti by H.B.VAGHELA,principal,nagnesh-9925338660

Pagar data

શનિવાર, 15 ફેબ્રુઆરી, 2014

ગુણોત્સવ ૨૦૧૪ ની માહિતિ બુકલેટમાં છેલ્લા પેજ પર લખવાના ગામ તાલુકો અને જીલ્લાના કોડ નમ્બર મેળવવા માટે ગુગલમાં surendranagar taluka/town/village name & code લખીને સર્ચ કરવાથી પોત પોતાની માહિતિ મળશે mahiti by H.B.VAGHELA,nagnesh-9925338660

આ વેબસાઇટ(dabhiraj.blogspot.in) દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં deo ના સંકલનથી શૈક્ષણિક અને વહિવટિ તેમજ પરિપત્રોને લગતી માહિતિ ફેલાવનાર અને સમગ્ર જીલ્લાનાં આચાર્યોને મેસેજ થી માહિતગાર કરનાર શ્રી એસ.કે.ઝોબાળિયા વિધ્યામન્દિર,નાગનેશ,તા-ચુડા,જી-સુરેન્દ્રનગર ના આચાર્ય શ્રી હરિહરસિંહ બી વાઘેલા (મુળગામ-ભાડેર,તા-ધોરાજી,જી-રાજકોટ) ને તારીખ ૧-૨-૨૦૧૪ ના રોજ વઢવાણના ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશી અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી વસુબેન ત્રિવેદિના હસ્તે અધ્યાપન ક્ષેત્રનો સવા શાળા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે