મંગળવાર, 25 ફેબ્રુઆરી, 2014

SSC 2014 ના આંતરીક અને શાળાકીય વિષયના માર્ક્સ ની એન્ટ્રી માટેનું સોફ્ટવેર તારીખ 04/03/2014 બાદ શરુ(LIVE) કરવામાં આવશે, જેનો વિગતવાર પરિપત્ર તારીખ. 04/03/2014 ના રોજ બોર્ડનીવેબસાઈટ પર મુકવામાં આવશે અને શાળાઓને SMS થી જાણ કરવામાં આવશે.

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ