આ વેબસાઇટ(dabhiraj.blogspot.in) દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં deo ના સંકલનથી શૈક્ષણિક અને વહિવટિ તેમજ પરિપત્રોને લગતી માહિતિ ફેલાવનાર અને સમગ્ર જીલ્લાનાં આચાર્યોને મેસેજ થી માહિતગાર કરનાર શ્રી એસ.કે.ઝોબાળિયા વિધ્યામન્દિર,નાગનેશ,તા-ચુડા,જી-સુરેન્દ્રનગર ના આચાર્ય શ્રી હરિહરસિંહ બી વાઘેલા (મુળગામ-ભાડેર,તા-ધોરાજી,જી-રાજકોટ) ને તારીખ ૧-૨-૨૦૧૪ ના રોજ વઢવાણના ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશી અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી વસુબેન ત્રિવેદિના હસ્તે અધ્યાપન ક્ષેત્રનો સવા શાળા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે
0 ટિપ્પણીઓ:
ટિપ્પણી પોસ્ટ કરો
આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]
<< હોમ