શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2014

સ્વમુલ્યાંકની પુસ્તીકાની Data entry તેમજ વિષયવાર ગુણાંકન પત્રકની ફાઇલો Download તેમજ Upload કરવાની સમય મર્યાદાતા. ૦૯-૦૩-૨૦૧૪ સુધી લંબાવવામાં આવે છે. આ સમયગાળા પછી કોઇપણ જાતની સમય મર્યાદાની છુટછાટ આપવામાં આવશેનહીં.

મંગળવાર, 25 ફેબ્રુઆરી, 2014

SSC 2014 ના આંતરીક અને શાળાકીય વિષયના માર્ક્સ ની એન્ટ્રી માટેનું સોફ્ટવેર તારીખ 04/03/2014 બાદ શરુ(LIVE) કરવામાં આવશે, જેનો વિગતવાર પરિપત્ર તારીખ. 04/03/2014 ના રોજ બોર્ડનીવેબસાઈટ પર મુકવામાં આવશે અને શાળાઓને SMS થી જાણ કરવામાં આવશે.


TODAY[26/2/13]SSC-2014'S RICIF NTMSCHOOLTHI MELVVI[10AM-3PM] & 28/2/13 A SSC EXAM AYOJAN BISAGMA 11AM A TMAM STAFE NIHALVO[DEO VATI ACT&HBV]

Ssc exam hall ticket

કાલે તા૨૬/૨/૧૪ના રોજ ધો ૧૦ ની હોલ ટકટ ુ િવતરણ શેઠ એન ટએમ હાઇુલમાંથી કરવામાં આવશે.

સોમવાર, 24 ફેબ્રુઆરી, 2014

વિદેશ અભ્યાસ કરી ધો.૯,૧૦,૧૧ અને ૧૨ (સામાન્ય પ્રવાહ)માં પ્રવેશ આપવા બાબતનો પરિપત્ર-mahiti by H.B.VAGHELA,principal,nagnesh-9925338660

mahiti by H.B.VAGHELA,principal,nagnesh-9925338660

ધોરણ-૯ ના અંસૂચિત જાતિના વિધ્યાર્થીઓને ઝડપથી સમય મર્યાદામાં અને સરળતાથી જાતિ પ્રમાણપત્રો આપવા બાબતનો પરિપત્ર..... mahiti by H.B.VAGHELA,principal,nagnesh-9925338660

Pagar data

રવિવાર, 23 ફેબ્રુઆરી, 2014

1998 raxan

રજ્યકક્ષા ના આચાર્ય અધિવેશન અંબાજી મા સુરેન્દ્રનગર ના આચાર્યશ્રીઓ માટે વ્યવસ્થા -મોદીઅતિથિભવન,માંનસરોવરસામે,અંબાજી મા રાખેલ છે.---રામદેવસિંહ-૯૦૯૯૦૧૫૧૧૧-[મહામંત્રીશ્રી સુ.નગર આચાર્યસંઘ]

મહિતિ-એચ.બી.વાઘેલા,નાગનેશ-9925338660

શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2014

Gujcet exam

બુધવાર, 19 ફેબ્રુઆરી, 2014

અંબાજી માતાના સાનિધ્યમા યોજાનારા આચાર્યસંઘના તા-૨૪/૨૫/૨૬ ફેબ્રુઆરી-૨૦૧૪ શૈક્ષણિક અધિવેશન મા સૌ આચાર્યમિત્રોએ અવશ્ય હાજરી આપવી[સુરેંન્દ્રનગર જિલ્લાઆચાર્યસંઘ સારસ્વત મંત્રી-ભરતસિંહ ગોહીલ-9904129374-આચાર્ય શ્રી દાજીરાજ હાઇસ્કુલ.વઢવાન

mahiti by H.B.VAGHELA-nagnesh,9925338660

શનિવાર, 15 ફેબ્રુઆરી, 2014

ગુણોત્સવ ૨૦૧૪ ની માહિતિ બુકલેટમાં છેલ્લા પેજ પર લખવાના ગામ તાલુકો અને જીલ્લાના કોડ નમ્બર મેળવવા માટે ગુગલમાં surendranagar taluka/town/village name & code લખીને સર્ચ કરવાથી પોત પોતાની માહિતિ મળશે mahiti by H.B.VAGHELA,nagnesh-9925338660

આ વેબસાઇટ(dabhiraj.blogspot.in) દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં deo ના સંકલનથી શૈક્ષણિક અને વહિવટિ તેમજ પરિપત્રોને લગતી માહિતિ ફેલાવનાર અને સમગ્ર જીલ્લાનાં આચાર્યોને મેસેજ થી માહિતગાર કરનાર શ્રી એસ.કે.ઝોબાળિયા વિધ્યામન્દિર,નાગનેશ,તા-ચુડા,જી-સુરેન્દ્રનગર ના આચાર્ય શ્રી હરિહરસિંહ બી વાઘેલા (મુળગામ-ભાડેર,તા-ધોરાજી,જી-રાજકોટ) ને તારીખ ૧-૨-૨૦૧૪ ના રોજ વઢવાણના ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશી અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી વસુબેન ત્રિવેદિના હસ્તે અધ્યાપન ક્ષેત્રનો સવા શાળા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે

આ વેબસાઇટ(dabhiraj.blogspot.in) દ્વારા સુરેન્દ્રનગર જીલ્લામાં deo ના સંકલનથી શૈક્ષણિક અને વહિવટિ તેમજ પરિપત્રોને લગતી માહિતિ ફેલાવનાર અને સમગ્ર જીલ્લાનાં આચાર્યોને મેસેજ થી માહિતગાર કરનાર શ્રી એસ.કે.ઝોબાળિયા વિધ્યામન્દિર,નાગનેશ,તા-ચુડા,જી-સુરેન્દ્રનગર ના આચાર્ય શ્રી હરિહરસિંહ બી વાઘેલા (મુળગામ-ભાડેર,તા-ધોરાજી,જી-રાજકોટ) ને તારીખ ૧-૨-૨૦૧૪ ના રોજ વઢવાણના ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશી અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી વસુબેન ત્રિવેદિના હસ્તે અધ્યાપન ક્ષેત્રનો સવા શાળા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે

શુક્રવાર, 14 ફેબ્રુઆરી, 2014

Raxan

Mail From DEOSNR.....



--

Thanks & regards,
District Education Officer,
Surendranagar

ગુરુવાર, 13 ફેબ્રુઆરી, 2014

ગુણોત્સવ માહિતિ બુક્લેટ ના છેલ્લા પેજ મા લખવાના ગામ/તલુકા/જિલ્લ્લા ના કોડ મેલ્વ્વા માટે ગુગલમા taluka/village/town/ward's name & code લખી સર્ચ કરો

mahiti by H.B.VAGHELA-nagnesh-9925338660

રવિવાર, 9 ફેબ્રુઆરી, 2014

CUDA NI TAMAAM MADHYAMIK [SSC INDEXVALI]SCHOOL H.M. A 10/2/14 A 3PMA STD-9 NI SANHYA LETERPEDMA LAKHI GUNOTSAV SAHITYMELAVVU[ADI-NAYAKSIR]

આચાર્ય સંઘના રાજ્યકક્ષાનુ અધિવેશન ૨૪/૨૫,/૨૬-ફેબ્રુઆરી-૨૦૧૪ એ અંબાજી મા રાખેલ છે. જરુર પધારશોજી.

શનિવાર, 8 ફેબ્રુઆરી, 2014

Bisag

શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

Chuda talukana tamam[madhyamik] h.m.a school letetpedindex sathe gunotsav sahity 10/2/14 a ntm su.nagar thi 3pm a melvi levu [adi-nayaksir]

ગુરુવાર, 6 ફેબ્રુઆરી, 2014

Gunotsav talim

24/25/26-feb-14-ambajinaacharysangh's rajya adhivation mateni fee-rs-1000 taluka pratinidhine 8/2/14 sudhima jama karavshoji,[ acharysangh]

સોમવાર, 3 ફેબ્રુઆરી, 2014

FIX PAY CASE NEXT DATE 15/04/2014...

FIX PAY CASE NEXT DATE 15/04/2014