આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

KBC બનાવવાનો પ્રોગ્રામ

સુચના : આ પ્રોગ્રામમાં excle sheet માં ૧ થી ૭૫ પ્રશ્નો અને જવાબો delete કરીને તમારા પોતાના પ્રશ્નો લખો. ત્યારબાદ file--->save as--> save as type xml data સિલેક્ટ કરીને ફાઈલ ને Data.xml તરીકે સેવ કરો.Data.xml ની ફાઈલ અગાઉ બનેલી હોય તો તેને delete કરી તમારી Data.xml ફાઈલ KBC ની સાથે રાખીને KBC ગેમ ચાલુ કરો. આ પ્રક્રિયા કરવાથી તેમે લખેલ પ્રશ્નો KBC માં આવી જશે.યાદ રાખો કે "KBC" અને Data.xml બને સાથે હશે તો જ પ્રશ્નો આવશે.તમે બનાવેલ KBC ગેમને rdabhi30@gmail.com પર મોકલો. જે તમારા નામથી વેબસાઈટ પર મુકવામાં આવશે. contact:9974825506
ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો