આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિકકરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેનેzoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે
આ સાથેનો પત્ર મેળવી લેશો તેમજ તા.૦૧/૦૮/૨૦૧૫ ના રોજ સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ દરમ્યાન બાયસેગ સાથે જોડાયેલ તમામ શાળાઓમાં પ્રસારણ થાય તેવું આયોજન ગોઠવવા વિનંતી છે.
આભાર
--
Thanks & regards, District Education Officer, Surendranagar
માન્ય. મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના - 2015 - 16 અંતર્ગત ઓનલાઇન અરજીઓ સ્ંભવીત તારીખ 01/08/2015 થી મંગાવવામાં આવનાર છે. આથી આપની સંસ્થા ખાતેના હેલ્પ સેન્ટર ની કામગીરી માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા આથી જણાવવામાં આવે છે.
આ સાથે શિષ્યવૃત્તિ યોજનાનો ઠરાવ, FAQ, AFFIDAVIT FORMAT તથા હેલ્પ સેન્ટરની માહીતી સામેલ છે.
માન્ય. મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજનાની web site link