Fwd: માન્ય. મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના - 2015 - 16 અંતર્ગત હેલ્પ સેન્ટર ની કામગીરી બાબત
પ્રતિ,
આચાર્યશ્રી / કો - ઓર્ડીનેટરશ્રી
માન્ય. મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના - 2015 - 16 અંતર્ગત ઓનલાઇન અરજીઓ સ્ંભવીત તારીખ 01/08/2015 થી મંગાવવામાં આવનાર છે. આથી આપની સંસ્થા ખાતેના હેલ્પ સેન્ટર ની કામગીરી માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા આથી જણાવવામાં આવે છે.
આ સાથે શિષ્યવૃત્તિ યોજનાનો ઠરાવ, FAQ, AFFIDAVIT FORMAT તથા હેલ્પ સેન્ટરની માહીતી સામેલ છે.
માન્ય. મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજનાની web site link
Team CMSS--
--
Thanks & regards,
District Education Officer,
Surendranagar
0 ટિપ્પણીઓ:
ટિપ્પણી પોસ્ટ કરો
આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]
<< હોમ