--
Thanks & regards,
District Education Officer,
Surendranagar
તા.૨૧ મી માર્ચ ૨૦૧૮ "આંતરરાષ્ટ્રીય વન દિવસ" નિમિત્તે શ્રી વિજય રૂપાણી માન. મુખ્યમંત્રીશ્રીના સેટકોમ
ઉદ્બોધન કાર્યક્રમ બાબત
ઉપરોક્ત વિષય અને સંદર્ભ દર્શિત પત્ર થી આપને જનાવવાનુ કે વન અને પર્યાવરણ વિભાગના તા ૧૭/૦૩/૨૦૧૮ ના પત્રnieeની નકલ આ સાથે સામેલ રાખી જણાવવાનુકે તા ૨૧મી માર્ચ ૨૦૧૮ નાં રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે શ્રી વિજયભાઈ રૂપાણી માન. મુખ્યમંત્રીશ્રી નાં સેટકોમ ઉદ્ઘાટન કાર્યક્રમ તા ૨૧/૦૩/૨૦૧૮ ના રોજ ૮/૦૦ કલાકે યોજાનાર હતો જેમાં સમય ફેરફાર કરવામાં આવેલ છે જે હવે સવારે ૧૧/૩૦ કલાકથી પ્રસારિત થનાર હોઈ આ ફેરફારની સૂચના સબંધિતોને આપની કક્ષાએથી આપવા જણાવવામાં આવે છે.
સામેલ રાખેલ છે--Joint Director (Secondary),Commissionerate Of Schools.
--
Thanks & regards,
District Education Officer,
Surendranagar