ઉપરોક્ત વિષય અન્વયે જણાવાનું કે સ્વચ્છતા પખવાડિયું ૨૦૧૭ ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમની રૂપ રેખા બીડાણ સાથે સામેલ છે.
આ માટે નીચે દર્શાવેલ લીંક ઉપર તમરા જીલ્લાની રોજની માહિતી જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ધ્વારા(શાળાઓ જોડેથી કચેરીએ રોજના કાર્યક્રમની માહિતી સંકલિત કરીને) તા. ૦૧/૦૯/૨૦૧૭ થી ૧૫/૦૯/૨૦૧૭ સુધી ભરવાની થાય છે.
વધુમાં Excel માં માહિતી ભરતી વખતે તમારા પોતાના જીલ્લાની ROW માં જેતે તારીખ ની Column માં ભરવાની રેહશે.તેમજ વિડીઓ તેમજ ફોટો અપલોડ કરતી વખતે તમારા જીલ્લાના બનાવેલા ફોલ્ડરમાં જેતે તારીખમાં જઈને અપલોડ કરવાના રેહશે.
Fwd: સ્વચ્છતા પખવાડિયું ૨૦૧૭ ના કાર્યક્રમની ઉજવણી કરવા અને માહિતી મોકલવા બાબત
શ્રીમાન,
માનનીય નિયામકશ્રી ની સુચનાથી
ઉપરોક્ત વિષય અન્વયે જણાવાનું કે સ્વચ્છતા પખવાડિયું ૨૦૧૭ ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમની રૂપ રેખા બીડાણ સાથે સામેલ છે.
આ માટે નીચે દર્શાવેલ લીંક ઉપર તમરા જીલ્લાની રોજની માહિતી જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ધ્વારા(શાળાઓ જોડેથી કચેરીએ રોજના કાર્યક્રમની માહિતી સંકલિત કરીને) તા. ૦૧/૦૯/૨૦૧૭ થી ૧૫/૦૯/૨૦૧૭ સુધી ભરવાની થાય છે.
વધુમાં Excel માં માહિતી ભરતી વખતે તમારા પોતાના જીલ્લાની ROW માં જેતે તારીખ ની Column માં ભરવાની રેહશે.તેમજ વિડીઓ તેમજ ફોટો અપલોડ કરતી વખતે તમારા જીલ્લાના બનાવેલા ફોલ્ડરમાં જેતે તારીખમાં જઈને અપલોડ કરવાના રેહશે.
પ્રતિ આચાર્યશ્રી સરકારી, RMSA અને ગ્રાન્ટેડ શાળાઓ તમામ
નેેેેશનલ સ્કીમ ઓફ ઇન્સેન્ટિવ ટુ ગર્લ્સ ફોર સેકન્ડરી એજયુુુુકેશન અેેેેસસી/એસટી. 2017-18 નાં વર્ષની માહિતી ભારત સરકારશ્રી ના એનસપી પોર્ટલ ઉપર અપલોડ કરવા માટેનો પત્ર આ સાથે સામેલ છે જે ધ્યાને લઈને આગળની કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે. નિયત સમય મર્યાદામાં આ કામગીરી પૂરી થાય તે મુજબ કાર્યવાહી કરવાની રહેશે.
Thanks & Regards,
Scholarship Division,
Office of the Commissioner of Higher Education,
Gujarat State, Gandhinagar
--
Thanks & regards, District Education Officer, Surendranagar