આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

સોમવાર, 8 ઑગસ્ટ, 2016

Fwd: વિજ્ઞાન-ગણિત ૫ર્યાવરણ પ્રદર્શન ૨૦૧૬ સુભાષચંદ્ર બોઝ અને ન્‍હાનાલાલ શાળા વિકાસ સંકુલ


---------- Forwarded message ----------
From: Harshadba Jadeja <scushahvgh@gmail.com>
Date: 2016-08-06 11:13 GMT+05:30
Subject: વિજ્ઞાન-ગણિત ૫ર્યાવરણ પ્રદર્શન ૨૦૧૬ સુભાષચંદ્ર બોઝ અને ન્‍હાનાલાલ શાળા વિકાસ સંકુલ
To: "R.C. Patel" <snagardeo@gmail.com>


સુભાષચંદ્ર બોઝ અને ન્‍હાનાલાલ શાળા વિકાસ સંકુલનું વિજ્ઞાન-ગણિત ૫ર્યાવરણ પ્રદર્શન ૨૦૧૬
તારીખ ૧૧ અોગષ્‍ટ ર૦૧૬ ને ગુરુવારના રોજ સવારે ૯ થી ૫ કલાક દરમ્‍યાન શ્રી અેમ. ટી. દોશી સાર્વજનિક વિદ્યાલય, વઢવાણ ખાતે યોજાનાર છે.
અેન્‍ટ્રીફોર્મ શાળા વિકાસ સંકુલના કન્‍વીનરશ્રીને તારીખ : ૯/૦૮/૨૦૧૬ સુઘીમાં ૫હોંચાડવાની રહેશે.



--

Thanks & regards,
District Education Officer,
Surendranagar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો