આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

શનિવાર, 20 ઑગસ્ટ, 2016

Fwd: NTSE -2016 જાહેરનામું (અગત્યનું)


---------- Forwarded message ----------
From: Gujarat State Examination Board Gujarat <gseb21@gmail.com>
Date: 2016-08-08 14:17 GMT+05:30
Subject: NTSE -2016 જાહેરનામું (અગત્યનું)
To: "A.K. Rathod" <ahmcdeo@gmail.com>, H H Rajyaguru <ahmrdeo@gmail.com>, "B.K. PATEL" <amrelideo@gmail.com>, "Mr. M.P.PARMAR" <anand1deo@gmail.com>, "Dist.Education Officer Bhavnagar" <bhavdeo@gmail.com>, "Dr. R.K. PATEL" <bnsdeo@gmail.com>, botad deo <botaddeo@gmail.com>, "B.M. NINAMA" <dahoddeo@gmail.com>, "DangDeo SHRI S. L. PAWAR" <dang1deo@gmail.com>, Firoj Vagadiya <deodwarka@gmail.com>, deogirsomnath@gmail.com, dpcbhujkutch@gmail.com, "S.M Barad" <gandhideo@gmail.com>, "Dr.M.R. SAGARAKA" <girsomnathdeo@gmail.com>, "D.B.PATEL DEO-Jam" <jamndeo@gmail.com>, "Shree N.A. Hariyani" <junagadhdeo@gmail.com>, deo kheda <khedeo@gmail.com>, "Dr. M. S. Acharya" <kutchhdeo@gmail.com>, DEO Mehsana <mahedeo@gmail.com>, DEO MORBI <morbideonew@gmail.com>, "K. F. VASAVA" <navsarideo@gmail.com>, C L CHARPOT <panchmahaldeo@gmail.com>, "S.K. Vyas" <patandeo@gmail.com>, DEO PORBANDAR POR <porbandardeo@gmail.com>, "D.E.O. RAJKOT" <rajkotdeo@gmail.com>, rmsavalsad@gmail.com, "Dr. B.K.TRIVEDI" <sabarkanthadeo@gmail.com>, "R.C. Patel" <snagardeo@gmail.com>, "Shri U.N. Rathod" <suratdeo@gmail.com>, "M.L RATNU" <vadodeo@gmail.com>, DEO Valsad <vlsddeo@gmail.com>, Arjunsinh zala <aravallideo@gmail.com>, "D.B Patel" <narmdeo@gmail.com>, R J Machhi Bharuch <bharuchdeo@gmail.com>, SHRI Y H PATEL <deomahisagar@gmail.com>, Tapi Deo <tapideo@gmail.com>, "M.G. Malek" <deochhotaudepur@gmail.com>, deo devbhumidwarka <deodevbhumidwarka@gmail.com>


શ્રીમાન

ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે એન.સી..આર.ટી. , ન્યુ દિલ્હી પુરુસ્કૃત રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી (એન.ટી.એસ..) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા બે તબકકામાં લેવાનાર છે. પ્રથમ તબકકાની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર દ્વારા તા.૦૬/૧૧/૨૦૧૬, રવિવારના રોજ યોજવામાં આવશે.


જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ પોતાના તાબા હેઠળની તમામ સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ, ખાનગી શાળાઓમાં જાહેરનામાંની નકલ તા-૨૦/૦૮/૨૦૧૬ સુધીમાં ફરજીયાતપણે પહોંચાડવાની રહેશે તથા તે પત્રની નકલ અત્રેની કચેરીને મોકલવાની રહેશે.

--

STATE EXAMINATION BOARD
Government of Gujarat
Oppo. Govt. Library,
Sector-21, Gandhinagar - 382021Gujarat.
URL:http://gujarat-education.gov.in/seb
       http://www.sebexam.org/

Email:gseb21@gmail.com
         



--

Thanks & regards,
District Education Officer,
Surendranagar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો