From: Digvijaysinh Chauhan <digvijayrmsa@gmail.com>
Date: 2016-08-24 17:42 GMT+05:30
Subject: Fwd: Aadhar Dise Entry Details
To: District Co-ordinator Navsari <dcnavsari@gmail.com>, Rajesh Barot <codeoahmedabadrural@gmail.com>, Jannak Pandya <dcnarmada@gmail.com>, DC- Mahisagar <dcmahisagar@gmail.com>, codeomahisagar@gmail.com, Jadeja Jaydevsinh <dcdevbhumidwarka1@gmail.com>, Surat DC <dccsurat@gmail.com>, Tushar Solanki <codeosurendranagar@gmail.com>, PRAVIN MERANI <dcsurendranaagar@gmail.com>, dc gandhinagar <dcgandhinagar@gmail.com>, DISTRICT COORDINATOR BOTAD <dcbotad@gmail.com>, RMSA CELL CHHOTAUDEPUR <dcchhotaudepur@gmail.com>, Ami Brahmbhatt <codeobhavnagar@gmail.com>, Hemang Chauhan <dckachchh@gmail.com>, Tapi-DC <dctaapi@gmail.com>, jigar shah <dcporbandar@gmail.com>, Dahod RMSA District Co-ordinator <dcdohad@gmail.com>, Mehul Bhagat <dangdeodc@gmail.com>, DC BANASKANTHA <dcbanaskantha@gmail.com>, dcmorbi@gmail.com, "R.K. Jani" <dcamreli@gmail.com>, DHARMENDRA RATHOD <dcarvalli@gmail.com>
આપના જિલ્લા હસ્તકની દરેક શાળાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની એન્ટ્રી વેબસાઈટ -http://45.127.101.143/Login.a
૧. વેબસાઈટ - http://45.127.101.143/Login.
૨. લોગીન માટે યુઝરનેમમાં – (૧૧ અંકનો શાળાનો યુ-ડાઈઝ કોડ) અને ડિફોલ્ટ વનટાઇમ પાસવર્ડ ssa@123 ટાઈપ કરો.
૩. લોગીન થયા બાદ નવો પાસવર્ડ ટાઇપ કરો.
૪. નવો પાસવર્ડ એન્ટર કર્યાં બાદ રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે જેમાં શાળાના આચાર્યએ તેમની વિગતો જેવી કે (આચાર્યનામ, ઈ-મેઈલ, મોબાઈલ નંબર) વગેરે નાખવાનું રહેશે.
૫. રજીસ્ટ્રેશન ફોર્મમાં એન્ટર કરેલ મોબાઈલમાં ઓ.ટી.પી.કોડ મળશે. જે એન્ટર કર્યાં બાદ ધોરણ – ૯ થી ૧૨ માટેની વિદ્યાર્થીની એન્ટ્રી વિકલ્પ પસંદ કરવાનો રહેશે
૬. વિકલ્પ પસંદ કર્યાં બાદ વિદ્યાર્થીની એન્ટ્રીનું પેજ ખુલશે.
૭. જેમાં શાળાએ ધોરણ – ૯ થી ૧૨માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીની વર્ગ પ્રમાણેની માહિતી અંગ્રેજી ભાષામાં ટાઇપ કરવાની રહેશે.
૮. વિદ્યાર્થીની એન્ટ્રી કર્યા બાદ સેવ કરો. સેવ કરેલ વિધાર્થીની એન્ટ્રી પેજમાં જમણી બાજુ દેખાશે.
૯. વિદ્યાર્થીની માહિતીને અપડેટ કરવા માટે એન્ટ્રી પેજમાં જમણી બાજુ વિદ્યાર્થીનીના નામ/ રજીસ્ટ્રેશન નંબર સામેની Edit લીંક પર ક્લિક કરો.
Tushar Solanki
Computer Operator
District Education Office,
Surendranagar.
Mo. +91 99099 49005
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો