આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિકકરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેનેzoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે
આ સાથેનો પત્ર મેળવી લેશો તેમજ તા.૨૦/૦૮/૨૦૧૫ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૦૧.૦૦ દરમ્યાન બાયસેગ સાથે જોડાયેલ તમામ શાળાઓમાં પ્રસારણ થાય તેવું આયોજન ગોઠવવા વિનંતી છે.
આભાર
--
Thanks & regards, District Education Officer, Surendranagar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો