વર્ષ ૨૦૨૨-૨૩નાં pm yasasvi Post metric Scholarship માં ફેઈલ થયેલ પેમેન્ટ નું લિસ્ટ છે. આપની શાળા/કોલેજ ના લિસ્ટ મુજબના પેમેન્ટ ફેઈલ વિદ્યાર્થીને જાણ કરવી કે ૧). આધાર બેંક સાથ લિંક કરાવો અને જો ખાતું બંધ / ડોર્મેન્ટ હોય તો ૨).એક ટ્રાનઝેકશન કરવુ અને ૩). DBT Active કરાવવું. ઉપક્ત કર્યવાહી તાત્કાલીક કરવી જેથી વિદ્યાર્થીના ખાતામાં શિષ્યવુર્તી જામા થઈ શકે..
વધુમા જણાવવનું કે આપના શાળા લોગીન મા વર્ષ ૨૦૨૩-૨૪ પડતર અરજી ચકાસણી કરી નિકાલ તાત્કાલીક કરવો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો