From: COS ITCELL <cos.itcell@gmail.com>
Date: Tue, Dec 3, 2019 at 2:19 PM
Subject: સરકારી માધ્યમિક શાળાઓમાં એકમ કસોટી(P.A.T) ના માર્કની ઓનલાઈન એન્ટ્રી શરુ કરવા બાબત
To: A.P.ZALA <aravallideo@gmail.com>, Bhavnagar Deo <bhavdeo@gmail.com>, D.B Patel <narmdeo@gmail.com>, D.N.TRIVEDI <amrelideo@gmail.com>, Deo Anand <anand1deo@gmail.com>, DEO Bharuch <deobharuch@gmail.com>, Deo Dahod <dahoddeo@gmail.com>, deo kheda <khedeo@gmail.com>, Deo Mahisagar <deomahisagar@gmail.com>, DEO Valsad <vlsddeo@gmail.com>, F J Mali Incharge <bharuchdeo@gmail.com>, J.G. PANDYA <snagardeo@gmail.com>, J.K.VISIYA <dang1deo@gmail.com>, J.L. Dasa <junagadhdeo@gmail.com>, J.L.DASA(I/C) <girsomnathdeo@gmail.com>, K.N.BAMNIYA <bnsdeo@gmail.com>, M. N. PATEL <kutchhdeo@gmail.com>, M.G.MALIK <deo.chhotaudepur@gmail.com>, M.V.NAGANI <morbideonew@gmail.com>, mahedeo@gmail.com <mahedeo@gmail.com>, N.D.GONDLIYA <panchmahaldeo@gmail.com>, N.M.MAHETA <vadodeo@gmail.com>, P.N.DAVE <deodevbhumidwarka@gmail.com>, R.S.UPADHYAYA <botaddeo@gmail.com>, S.M.BARAD <gandhideo@gmail.com>, S.V.RAJSHAKHA <rajkotdeo11@gmail.com>, tapideo@gmail.com <tapideo@gmail.com>, U.N.RATHOD <suratdeo@gmail.com>, V.M.CHAOUDHARY <sabarkanthadeo@gmail.com>, <patandeo@gmail.com>, <ahmcdeo@gmail.com>, <ahmrdeo@gmail.com>, <navsarideo@gmail.com>, Shri B.B Rathod DEO-Jam <jamndeo@gmail.com>, Avani Barot <avanibarot1781@gmail.com>, <vlsdeo@gmail.com>
માનનીય સચિવશ્રી (શિક્ષણ) દ્વારા મળેલ સુચના અનુસાર રાજ્યની તમામ સરકારી માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા ચકાસણી અને અભિવ્રુધી માટે એકમ કસોટી(P.A.T) શરુ કરવા તેમજ તેમાં વિદ્યાર્થી ધ્વારા મેળવેલ માર્કસની વિગત શાળાઓ ધ્વારા ઓનલાઈન ભરવા અન્વયે કાર્યવાહી કરવા જણાવેલ.
આપના જીલ્લાની તમામ સરકારી માધ્યમિક શાળાઓમાં (ધોરણ ૯ અને ધોરણ ૧૦ માં) ચાલુ શૈક્ષણિક વર્ષેથી શરુ થયેલ એકમ કસોટી(P.A.T) ના વિદ્યાર્થીઓના માર્કસની માહિતી શાળા ધ્વારા ઓનલાઇન સિસ્ટમમાં અપડેટ કરવાની થાય તેમજ ભવિષ્યમાં લેવાનાર તમામ એકમ કસોટી(P.A.T) ના માર્કસ માહિતી ઓનલાઇન સિસ્ટમમાં અપડેટ કરવા સંબંધિત તમામ કર્મચારી અને શાળાઓને સુચના આપવાની થાય. એકમ કસોટી(P.A.T) ના માર્કસની ઓનલાઈન એન્ટ્રી માટે લોગીન આઈ-ડી જે-તે શાળાઓનો યુ-ડાયસ કોડ રહેશે તમેજ પાસવર્ડ – admin રહેશે.
ઉક્ત કામગીરી માટે વિસ્તૃત માહિતી બીડાણમાં આપેલ છે. જે અંગે આપશ્રી ધ્વારા તમામ શાળાઓને માહિતગાર કરવાની રહેશે.તેમજ કામગીરીનું સુચારૂ રૂપથી નિયમન થઇ શકે તે હેતુથી આપના ધ્વારા જીલ્લાના એક(૧) કર્મચારીને સબ નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવાના રહેશે.
નોંધ પર માનનીય નિયામકશ્રીની મંજુરી મેળવેલ છે.--
Thanks & regards,
District Education Officer,
Surendranagar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો