આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

બુધવાર, 18 સપ્ટેમ્બર, 2019

ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓની ઉદ્યોગ સાથેની માહિતીમોકલવા બાબત

તમામ માહિતી ફરજિયાત ગુજરાતીમાં ભરવી તેમજ આંકડાકીય માહિતી પણ ફરજિયાત ગુજરાતીમાં ભરવી.


                   ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓની ઉદ્યોગ સાથેની માહિતી તાત્કાલીક તા.૧૯/૦૯/૨૦૧૯ સુધીમાં નીચેની લીંકથી સબમીટ કરવા જણાવવામાં આવે છે.

 

*ઓનલાઇન લીંક:-*

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeAcbmdTWiyfotWYQTT5Gw0b5QrGrdEy0obNvL9vtIu_mp-yQ/viewform


--

Thanks & regards,
District Education Officer,
Surendranagar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો