આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

શનિવાર, 31 ઑગસ્ટ, 2019

Fwd: URJNT frc, web portal -fee entry pending/not ok પુર્તતા બાબત..



---------- Forwarded message ---------
From: FRC FRC <frc.regulationrajkotzone1@gmail.com>
Date: Fri, Aug 30, 2019 at 11:37 AM
Subject: URJNT frc, web portal -fee entry pending/not ok પુર્તતા બાબત..
To: R.C. Patel <snagardeo@gmail.com>, dpeosurndranagar dpeosurendranagar <dpeosnr@gmail.com>, <chiefcoordinatorrajkotzone@gmail.com>


Res.Sir,
      સવિનય સાથ આ સાથે સુરેન્દ્રનગર જિલ્લાની સ્વનિર્ભર શાળાઓની ફી ની વિગતો web portal પર બાકી છે/સાચી નથી તેની વિગત સોફ્ટ કોપીમાં સામેલ કરી આપેલ છે.60 જેટલી શાળાઓની એન્ટ્રી બાકી તેમજ 65 જેટલી શાળાઓની ફી ની  એન્ટ્રી સાચી જણાયેલ નથી.
આપ સાહેબશ્રીને યોગ્ય કરી અપાવવા નમ્ર વિનંતી.


ફરજ પરનાં અધિકારી'
frc rajkot zone


--

Thanks & regards,
District Education Officer,
Surendranagar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો