સોમવાર, 24 જૂન, 2019

Ok

• આ લીંક https://urlzs.com/UbeQT જુલાઇ માસમાં કર્મચારીઓના ઇજાફા છોડી માહિતી સબમીટ કરવા માટેની છે.
• આ લીંક https://urlzs.com/CDATo કર્મચારીઓને તા.૦૧/૦૭/૨૦૧૯ થી મળવાપાત્ર થતા એચ.આર.એ. ની ગણતરી કરી માહિતી સબમીટ કરવા માટેની છે.(આર. ટી. -03 )
*આ લીંક તા. ૨૯/૦૬/૨૦૧૯ સુઘી જ ચાલુ રહેશે.*
• ૫ગારબીલ ડેટા કેમ્પમા આ સાથે સામેલ એકસલ ફાઇલના નમુના માં જ માહિતી આ૫વાની રહેશે.
• ૫ગારબીલ ડેટા કેમ્પ સમયે તમામ કર્મચારીઓના આર.ટી. - ૦૩ ફરજીયાત ભરવાના રહેશે.(ઓનલાઇન તથા મેન્યુમઅલ)
• ૫ગારબીલ ભરવા માટેની લીંક તા. 30/06/2019 ના રોજ ચાલુ કરવામાં આવશે.

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ