આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

ગુરુવાર, 4 એપ્રિલ, 2019

Fwd: Teacher Portalમાં શાળાના શિક્ષકોની માહિતીની એન્ટ્રી/અપડેશન કરવા બાબત



---------- Forwarded message ---------
From: COS ITCELL <cos.itcell@gmail.com>
Date: Thu, Apr 4, 2019 at 4:54 PM
Subject: Teacher Portalમાં શાળાના શિક્ષકોની માહિતીની એન્ટ્રી/અપડેશન કરવા બાબત
To: A. P. Zala <patandeo@gmail.com>, A.K.RATHOD <ahmcdeo@gmail.com>, A.P.ZALA <aravallideo@gmail.com>, Ahmedabad <ahmrdeo@gmail.com>, D.B Patel <narmdeo@gmail.com>, D.N.TRIVEDI <amrelideo@gmail.com>, D.S.PATEL <navsarideo@gmail.com>, deo kheda <khedeo@gmail.com>, DEO Valsad <bmpatel999@gmail.com>, J.G. PANDYA <snagardeo@gmail.com>, J.K.VISIYA <dang1deo@gmail.com>, J.L. Dasa <junagadhdeo@gmail.com>, J.L.DASA(I/C) <girsomnathdeo@gmail.com>, K.A.PATEL <anand1deo@gmail.com>, K.N.BAMNIYA <bnsdeo@gmail.com>, M. N. PATEL <kutchhdeo@gmail.com>, M.G.MALIK <deo.chhotaudepur@gmail.com>, M.R.SAGARKA <jamndeo@gmail.com>, M.V.NAGANI <morbideonew@gmail.com>, mahedeo@gmail.com <mahedeo@gmail.com>, N. A. Hariyani <deoporbandar@gmail.com>, N.D.GONDLIYA <panchmahaldeo@gmail.com>, N.M.MAHETA <vadodeo@gmail.com>, P.N.DAVE <deodevbhumidwarka@gmail.com>, R.S.UPADHYAYA <botaddeo@gmail.com>, S.L.DIODIYA <bhavdeo@gmail.com>, S.M.BARAD <gandhideo@gmail.com>, S.P.CHAUDHARY <dahoddeo@gmail.com>, S.V.RAJSHAKHA <rajkotdeo11@gmail.com>, tapideo@gmail.com <tapideo@gmail.com>, U.N.RATHOD <suratdeo@gmail.com>, V.M.CHAOUDHARY <sabarkanthadeo@gmail.com>, Y.H.PATEL <deomahisagar@gmail.com>
Cc: SSA Gujarat <ssa.misdata@gmail.com>, GCSE MIS <gcsemis@gmail.com>


શ્રીમાન, 

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે,વર્ષ ૨૦૧૮-૧૯ અંતર્ગત યુ-ડાયસ તેમજ શિક્ષકોની ઓનલાઈન હાજરી માટે Teacher Portal માં તમામ જિલ્લાની સરકારી તેમજ અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોનો ડેટા અપડેટ કરવાનો થાય છે. આ માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત  ટીચર પોર્ટલ કર્યરત છે. જેમાં શિક્ષકોની માહીતીની એંન્ટ્રી/અપડેટ કરવાની થાય છે. આ પોર્ટલમાં શિક્ષકો નવી ભરતી થયેલ હોય તેવા શિક્ષકોની નવી એન્ટ્રી કરવાની રહેશે અને જે શિક્ષકોની બદલી થયેલ હોય તેવા કિસ્સામાં તેને નવી શાળામાં ટ્રાન્સફર કરવાના રહેશે, નવી એન્ટ્રી કરવી નહી.વધુમાં, જે શિક્ષકો નિવૃત થયા હોય અથવા રાજીનામું આપી નોકરી છોડી અન્યત્ર જતાં રહેલા હોય તેમના નામ રદ્દ કરાવવાના રહેશે. 

ઉકત બાબતે શાળાના શિક્ષકો, જે ભણાવતાં હોય તે ધોરણ અને વિષયની વિગતવાર માહિતીની જરૂર હોઇ તાલુકા કક્ષાએ બી.આર.સી ભવન ખાતે (બ્લોક એમ.આઇ.એસ. કો-ઓ. પાસે) સલંગ્ન શાળાના આચાર્યશ્રી / મુખ્ય શિક્ષકશ્રીને રૂબરૂ બોલાવી www.http://ssagujarat.org વેબસાઇટ ઉપર Teacher Portal –  http://teachermaster.gunotsav.org/ Link માં શિક્ષકોની ઉકત જણાવેલ વિગતવાર માહિતી Entry/Updation કરાવવા આપની કક્ષાએથી શાળાઓને જરૂરી સુચના આપવા જણાવવામાં આવે છે. આ તમામ કામગીરી તારીખ ૧૫-૦૪-૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

તેમજ આ બાબતે જો કોઇ મદદની જરુર જણાય તો સર્વ શિક્ષા અભિયાનના જિલ્લા એમ.આઇ.એસ. કો-ઓ. / બ્લોક એમ.આઇ.એસ. કો-ઓ.નો સપર્ક કરવાનો રહેશે.

 

આ કામગીરીની આપે જાતે દેખરેખ રાખવાની રહેશે તથા કચેરીના સિનિયર શિક્ષણ નિરિક્ષક્ને આ કામગીરીના નોડલ અધિકારી નીમવાના રહેશે. 



--

Thanks & regards,
District Education Officer,
Surendranagar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો