Income
ઓડીટ શાખા
પ્રતિ,,
ગ્રાંટેડ શાળાઓ તમામ
જિ-સુરેન્દ્રનગર
આથી તમામ ગ્રાન્ટેડ શાળાઓ જણાવવાનું કે સને ૨૦૧૮-૧૯ માં થયેલ આવક આ સાથે સામેલ ગૂગલ ફોર્મ માં ભરી મોકલી આપવા જણાવવામાં આવે છે. આ માહિતી ૧૫/૦૧/૨૦૧૯ સુધીમાં આપવાની રહેશે. તમામ શાળાએ આ માહિતી ફરજીયાત આપવાની રહેશે.
https://goo.gl/NcrC5D
--
Thanks & regards,
District Education Officer,
Surendranagar
0 ટિપ્પણીઓ:
ટિપ્પણી પોસ્ટ કરો
આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]
<< હોમ