આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

મંગળવાર, 22 જાન્યુઆરી, 2019

Fwd: સુરેન્દ્રનગર જિલ્લાની નૅશનલ ગ્રીન કૉર્પ્સ (NGC) ઇકો ક્લબને નાણાકીય સહાય ફાળવવા બાબત



---------- Forwarded message ---------
From: Alap Pandit <sna.gj-moef@gov.in>
Date: Tue, Jan 22, 2019 at 3:14 PM
Subject: સુરેન્દ્રનગર જિલ્લાની નૅશનલ ગ્રીન કૉર્પ્સ (NGC) ઇકો ક્લબને નાણાકીય સહાય ફાળવવા બાબત
To:


માત્ર ઈમેલ દ્વારા

પ્રતિ,
આચાર્યશ્રી તથા ઇકો ક્લબ ટીચર ઇન્ચાર્જશ્રી,
એન.જી.સી. ઇકો ક્લબ ધરાવતી સંબંધિત શાળા
(સુરેન્દ્રનગર
જિલ્લો)

વિષય: સુરેન્દ્રનગર જિલ્લાની નૅશનલ ગ્રીન કૉર્પ્સ (NGC) ઇકો ક્લબને નાણાકીય સહાય ફાળવવા બાબત

ઉપરોક્તવિષય અનુસંધાને જણાવવાનું કે પ્રતિ વર્ષ નૅશનલ ગ્રીન કૉર્પ્સ (એન.જી.સી.)ઇકો ક્લબ ધરાવતી શાળાઓને વિવિધ પ્રકૃતિઓ કરવા માટે વાર્ષિક નાણાકીય સહાયફાળવવામાં આવે છે. વર્ષ 2018-19 માટેની નાણાકીય સહય ₹5000.00 'ગીર'ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા તા. 06-01-2019 ના રોજ આ સાથે સામેલ લીસ્ટમુજબની શાળાના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે. જેની પાસબુકમાં ખરાઈ કરીનાણા મળેલ છે તેની પાવતી અત્રેની કચેરીને મોકલી આપવા વિનંતી છે.

સદરનાણાકીય સહાયમાંથી આપ શાળામાં સુકા અને ભીના કચરાના વર્ગિકરણ માટે અને ઘનકચરાના વ્યવસ્થાપન માટે કચરાપેટી વસાવવા તેમજ અન્ય પર્યાવરણ સંરક્ષણ અંગેનીવિવિધ પ્રવૃત્તિ કરવામાં ખર્ચ કરી શકો છો. આપની શાળા જે પણ પ્રવૃત્તિ કરેતેનો અહેવાલ અત્રેની કચેરીને મોકલી આપવા વિનંતી છે.

આભાર સહ,

(
આર.ડી. કમ્બોજ)
અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક અને નિયામક,
'
ગીર' ફાઉન્ડેશન,
ગાંધીનગર

નકલ સવિનય રવાના: જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, સુરેન્દ્રનગર તરફ જાણ સારૂ

 



--

Thanks & regards,
District Education Officer,
Surendranagar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો