ગુરુવાર, 29 નવેમ્બર, 2018

માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓ માટે તા.૩૦/૧૧/૨૦૧૮ સુધીમાં નીચેની લિંકમાં ડેટા સબમીટ કરવાના રહેશે. તમામ હાલ ફરજ બજાવતાં કર્મચારીઓના પાંચ હપ્તા મુજબ ગણતરી કરેલ પત્રક, એનેક્ષરની પ્રમાણિત નકલ, RT-12માં Other-26 માં તૈયાર કરી, ઓગષ્ટ-2017 ના પગારબીલની નકલ સાથે તા.૩/૧૧/૨૦૧૮ ના રોજ પગાર કેમ્પમાં રૂબરૂમાં રજૂ કરવાના રહેશે.

એરીયર્સ ડેટા માટેની લિંક
https://goo.gl/SwgHRJ

0 ટિપ્પણીઓ:

ટિપ્પણી પોસ્ટ કરો

આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]

<< હોમ