આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

સોમવાર, 6 ઑગસ્ટ, 2018

Fwd: રાષ્ટ્ર્રીય પ્રતિભા શોધ પરીક્ષા પરીક્ષા જાહેરનામુ


---------- Forwarded message ----------
From: Gujarat State Examination Board Gujarat <gseb21@gmail.com>
Date: 2018-08-06 16:42 GMT+05:30
Subject: રાષ્ટ્ર્રીય પ્રતિભા શોધ પરીક્ષા પરીક્ષા જાહેરનામુ
To: "K. K. Rathod" <ahmcdeo@gmail.com>, "M. K. Raval" <ahmrdeo@gmail.com>, "V.G. MODI" <amrelideo@gmail.com>, Mr K A Patel <anand1deo@gmail.com>, "K.L tabiyad" <bhavdeo@gmail.com>, BANASKANTHA-DEO <bnsdeo@gmail.com>, botad deo <botaddeo@gmail.com>, "Y.H. Patel" <dahoddeo@gmail.com>, "DangDeo J.K. Visiya" <dang1deo@gmail.com>, "M.G. Malek" <deochhotaudepur@gmail.com>, Firoj Vagadiya <deodwarka@gmail.com>, deogirsomnath@gmail.com, dpcbhujkutch@gmail.com, "H.L.RAVAL DPEO.Mahesana" <dpeomehsana@gmail.com>, GANDHINAGAR-DEO <gandhideo@gmail.com>, "A.J. NIMAVAT" <girsomnathdeo@gmail.com>, "Shri B.B Rathod DEO-Jam" <jamndeo@gmail.com>, "V.J shah" <junagadhdeo@gmail.com>, deo kheda <khedeo@gmail.com>, "M. N. Patel" <kutchhdeo@gmail.com>, "R.I patel" <mahedeo@gmail.com>, M V Nagani <morbideonew@gmail.com>, "J. M. Kharadi" <navsarideo@gmail.com>, "G.B patel" <panchmahaldeo@gmail.com>, NAISHADH MAKWANA <patandeo@gmail.com>, "Chetnaben C. Vyas" <rajkotdeo@gmail.com>, rmsavalsad@gmail.com, "P.F. Pargi" <sabarkanthadeo@gmail.com>, "P.F. Pargi" <snagardeo@gmail.com>, "D.S. Patel" <suratdeo@gmail.com>, "D.G. Patel" <vlsddeo@gmail.com>, Arjunsinh zala <aravallideo@gmail.com>, "D.B Patel" <narmdeo@gmail.com>, "D.E.O. devbhumidwarka" <deodevbhumidwarka@gmail.com>, DEO BHAVANAGAR1 <deobhavnagar@gmail.com>, DEO VADODARA <vadodeo@gmail.com>, Porbandar Deo <deoporbandar@gmail.com>, R J Machhi Bharuch <bharuchdeo@gmail.com>, SHRI Y H PATEL <deomahisagar@gmail.com>, Tapi Deo <tapideo@gmail.com>



ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે એન.સી.ઇ.આર.ટી., ન્‍યુ દિલ્‍હી પુરસ્કૃત રાષ્‍ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા(એન.ટી.એસ.ઇ.) બે તબકકામાં લેવાનાર છે. પ્રથમ તબકકાની પરીક્ષા  રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર દ્વારા  તા.૦૪/૧૧/૨૦૧૮, રવિવારના રોજ યોજવામાં આવશે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓએ પોતાના તાબા હેઠળની તમામ સરકારી શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ, ખાનગી શાળાઓમાં આ જાહેરનામાંની નકલ તા-૧૪/૦૮/૨૦૧૮ સુધીમાં ફરજીયાતપણે પહોંચાડવાની રહેશે તથા તે પત્રની નકલ અત્રેની કચેરીને મોકલવાની રહેશે.


--
STATE EXAMINATION BOARD
Government of Gujarat
Oppo. Govt. Library,
Sector-21, Gandhinagar - 382021Gujarat.
URL:http://gujarat-education.gov.in/seb
       http://www.sebexam.org/

Email:gseb21@gmail.com
         



--

Thanks & regards,
District Education Officer,
Surendranagar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો