આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

શનિવાર, 21 જુલાઈ, 2018

Fwd: ડિજિટલ ગુજરાત પોર્ટલ અગત્યનું/સમયમર્યાદા


---------- Forwarded message ----------
From: swo dc surendranagar <swo.dc.snr@gmail.com>
Date: 2018-07-21 16:36 GMT+05:30
Subject: Fwd: ડિજિટલ ગુજરાત પોર્ટલ અગત્યનું/સમયમર્યાદા
To: "R.C. Patel" <snagardeo@gmail.com>



---------- Forwarded message ----------
From: swo dc surendranagar <swo.dc.snr@gmail.com>
Date: 2018-07-21 16:35 GMT+05:30
Subject: Fwd: ડિજિટલ ગુજરાત પોર્ટલ અગત્યનું/સમયમર્યાદા
To: "B.R.C Bhavan Chotila" <brc.snr.chotila@gmail.com>, BRC CHUDA <brc.snr.chuda@gmail.com>, BLOCK RESOURCE CENTER DHRANGADHRA <brc.snr.dhrangadhra@gmail.com>, Devendrasinh Jadeja <brc.lakhtar.snr@gmail.com>, BRC LIMBDI <brc.snr.limbdi@gmail.com>, Brc Muli <brc.snr.muli@gmail.com>, "brc co o. Patdi" <brc.snr.patdi@gmail.com>, BRC SAYLA <brc.snr.sayla@gmail.com>, BRC BHAVAN THANGADH <brc.snr.thangadh@gmail.com>, Brc Wadhwan <brc.snr.wadhvan@gmail.com>, TPEO DHRANGADHRA <tpeodhrangadhra@gmail.com>, tpeo.muli@gmail.com, TPEO SAYLA <tpeo.snr.sayla@gmail.com>, tpeowadhvan1965@gmail.com



---------- Forwarded message ----------
From: swo dc surendranagar <swo.dc.snr@gmail.com>
Date: 2018-07-21 16:34 GMT+05:30
Subject: ડિજિટલ ગુજરાત પોર્ટલ અગત્યનું/સમયમર્યાદા
To: "B.R.C Bhavan Chotila" <brc.snr.chotila@gmail.com>, BRC CHUDA <brc.snr.chuda@gmail.com>, BLOCK RESOURCE CENTER DHRANGADHRA <brc.snr.dhrangadhra@gmail.com>, Devendrasinh Jadeja <brc.lakhtar.snr@gmail.com>, BRC LIMBDI <brc.snr.limbdi@gmail.com>, Brc Muli <brc.snr.muli@gmail.com>, "brc co o. Patdi" <brc.snr.patdi@gmail.com>, BRC SAYLA <brc.snr.sayla@gmail.com>, BRC BHAVAN THANGADH <brc.snr.thangadh@gmail.com>, Brc Wadhwan <brc.snr.wadhvan@gmail.com>, dharmesh.bhavsar84@gmail.com, sashah91264@gmail.com, solanki.ambubhai6@gmail.com, tpeo.muli@gmail.com, vdsuthar1965@gmail.com, zakirmakwana@gmail.com, TPEO SAYLA <tpeo.snr.sayla@gmail.com>


પ્રતિ,

તમામ આચાર્યશ્રી,

..........................................

..........................................

 

વિષય:- ભારત સરકાર / રાજ્ય સરકારની પ્રિ.મેટ્રીક શિષ્યવૃત્તિ / ગણવેશ સહાય યોજનાઓ વર્ષ ૨૦૧૮-૧૯ 

         માં શાળાઓને ONLINE દરખાસ્તો કરવા અંગેની જાહેરાત પ્રસિધ્ધ થયા બાબત.

શ્રીમાન,

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનુંકે વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, વિચરતી-વિમુક્ત જાતી, આર્થિક રીતે પછાત વર્ગ અને લઘુમતી જાતિઓ માટેની ભારત / રાજ્ય  સરકારની પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ / ગણવેશ સહાય યોજનાની વર્ષ ૨૦૧૮-૧૯માં પ્રાથમિક/માધ્યમિક શાળાઓએ ONLINE દરખાસ્તો કરવા અંગેની જાહેરાતનો નમુનો આ સાથે સામેલ છે. જે મુજબની જાહેરાત નીચે જણાવેલ વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ થયેલ છે. આથી દરેક પ્રાથમિક/માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવામાં આવે છે કે સમય મર્યાદામાં  કાર્યવાહી પુર્ણ કરવી જેની નોંધ લેશો



                                                                             (sign)

                                                                            જિલ્લા સમાજ ક્લ્યાણ અધિકારી  

                                                                                  (વિ.જા) સુરેન્દ્રનગર





--

Thanks & regards,
District Education Officer,
Surendranagar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો