તાત્કાલિક ડ્રાફ્ટની માહિતી બાબત
પત્રમાં દર્શાવેલ વિદ્યાર્થીની આપની શાળાની હોય તો તાત્કાલિક જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસતી જાતિ, સુરેન્દ્રનગર નો સપર્ક કરી તે વિદ્યાર્થીની ની શિષ્યવૃતિની રકમ નો ડ્રાફ્ટ મેળવી લેવો
--
Thanks & regards,
District Education Officer,
Surendranagar
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો