આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

મંગળવાર, 30 જાન્યુઆરી, 2018

Online information

https://docs.google.com/forms/d/e/1FAIpQLScUWOJAq98ZzkIsA4Dit0zt8W6rwDw8fcrVCrD91iEYaJpPsQ/viewform?c=0&w=1
આ લિંક પર ક્લિક કરીને તમારી શાળાની જૂથ વિમાની માહિતી તા.31/1/2018 પહેલા ભરી દેશો .

નીચેની તમામ લીંક તા.૦૨/૦૨/૨૦૧૮ સુધી જ ઓપન રહેશે.
RT-03: માટેની લીંક (કાયમી ફેરફાર માટે)
https://docs.google.com/forms/d/1bh1fismSfnJvx07kaG1bpxUGLaO_WQzUK9aeM07S6Qo/edit

RT-12: માટેની લીંક (ફક્ત એક માસ માટેના ફેરફાર માટે)
https://docs.google.com/forms/d/11_qu80ULEnvfCwTOkNJfGxYF0ALOyi7paQIcSfudmhQ/edit

RT-10: માટેની લીંક (ફક્ત કપાત પગારી રજાના પગાર કપાત કરવા માટે)
https://docs.google.com/forms/d/1gMgpc-KHqTC8VnlodGmk7r6z_mKtjm8B3hpX-cDJJeE/edit
આ લીંકથી જે-તે ફોર્મમાં માહિતી સબમીટ કરવી. આ લીંક ફક્ત સુરેન્દ્રનગર જીલ્લા માટે જ છે. 
સૌજન્ય:: ડી.પી.શાખા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરેન્દ્રનગર

https://docs.google.com/forms/d/e/1FAIpQLSdeMZ2NGcN2wEMhEtGdLB_HKvNG9VggUqXEx7majJMGIjLvow/viewform?usp=sf_link માહે: ફેબ્રુઆરી-૨૦૧૮ ના પગાર ડેટા માટે આ લિંક પર ક્લિક કરી ફોર્મ ભરીને સબમીટ આપવું. અન્ય વિગતો ફોર્મમાં ઉપર લખેલ છે. જે ધ્યાનથી વાંચીને પછી કળજી પુર્વક ફોર્મ ભરવું. આ લિંક ફક્ત સુરેન્દ્રનગર જિલ્લાની ગ્રાન્ટેડ શાળા માટે જ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો