આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

બુધવાર, 8 નવેમ્બર, 2017

Fwd: રાજય સરકારશ્રીની ઉચ્ચ શિક્ષણ ની શિષ્યવૃત્તિ માટે ડીઝીટલ પોર્ટલનો ઉ૫યોગ કરવા બાબત..

સવિનય અા સાથેનો ૫રિ૫ત્ર ઘ્યાને લેવા વિનંંતી છે. જેમાં દર્શાવ્યા મુુુુજબ આ૫ના તાબાની સરકારી તેમજ બિન સરકારી માત્ર ગ્રાન્ટેડ શાળાઅોના વઘુમાં વઘુ વિઘાર્થીઅો ફેલોશિ૫ શિષ્યવૃત્તિનો લાભ લે તે માટે ડીઝીટલ ૫ોર્ટલ ૫ર અોન લાઇન અરજી કરે તે અંગેેેેની કાર્યવાહી કરવા વિનંતી છે. તમામ શાળાઅો તેઅોના વિઘાર્થીઅોને અા બાબતે પ્ર્રાેેેત્સાહિત કરે તેવા પ્ર્ર્ર્રયત્ન કરવાની સૂૂૂૂચના આ૫ના જિલ્લાની  તમામ શાળાઅોને આ૫શો.

Thanks & Regards,
Scholarship Division,
Office of the Commissioner of Higher Education,
Gujarat State, Gandhinagar



--

Thanks & regards,
District Education Officer,
Surendranagar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો