આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

ગુરુવાર, 29 જાન્યુઆરી, 2015

URGENT તા ૩૦/૧/૧૫ ના રોજ ચિત્ર સ્પ્ધા બાબત

પ્રતિ
આચાયૅશ્રી  તમામ
સુરેન્દ્રનગર જિલ્લો

જરૂરી સુચનાઓ
૧) 
દરેક શાળાના આચાયૅશ્રીઓ પ્રમાણપત્ર આજે જ મોકલી આપે કે તેઓની શાળાના વિધાથીઓ માટે ચિત્ર સ્પધા સબધી સામગ્રી તેઓએ ખરીદી લીધેલ છે. 
૨)  ચિત્ર સ્પધામાં શાળાએ ૩૦ મિનિટનું વિડીયો રેકોડીગ કરવાનું રહેશે. (૧૦ મિનિટ શરૂઆતમાં, ૧૦ મિનિટ સ્પધાના મધ્યમાં અને ૧૦ મિનિટ સ્પધાના અંત ભાગમાં ) જેની CD/DVD બનાવી તા.૩૧/૧/૧૫ના રોજ તાલુકા કક્ષાએ જમા કરાવવી.
૩)  ચિત્ર સ્પધા દરમ્યાન ફોટોગ્રાફ્સ લેવા તથા તે ફોટોગ્રાફ્સની CD/DVD બનાવી તા.૩૧/૧/૧૫ના રોજ તાલુકા કક્ષાએ જમા કરાવવી.
૪)  બન્ને CD/DVD પર શાળાનું પુરુ નામ સરનામું તાલુકો જિલ્લો તથા સ્પધાનું નામ તથા જે તે CD/DVD માં ફોટોગ્રાફ્સ /  વિડીયો રેકોડીગ તથા આચાયૅશ્રીનો મોબાઇલ નંબર મારકર પેન દ્વારા સપૂણૅ વિગત લખવી.

--

Thanks & regards,
District Education Officer,
Surendranagar

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો