આ વેબસાઇટ પર પરીપત્રો સ્પષ્ટ જોવા માટે પરીપત્ર પર માઉસથી right ક્લિક કરો. ત્યારબાદ open with new tab કરવાથી જમણી બાજુ નવુ પેજ ખુલશે. પછી તેને zoom કરીને જોવુ.પછી પ્રિંટ કાઢી શકાશે

ગુરુવાર, 18 ડિસેમ્બર, 2014

svs miting and deo odit mahiti

ચુડા-લીમ્બડી  એસ.વી.એસ.ની મિટિંગ તા-22-12-14 અ સવારે નવ થી ભોજન સાથે ભ્રગુપુર હાઇસ્કૂલ મા ડી.ઇ.ઓ.ની હાજરી મા રાખેલ છે,સૌ..આચાર્યશ્રી એ હાજરી આપવી [ ચુડા તાલુકા ની ગ્રાંટેડ માધ્યમિક શાળાઓનુ ડી.ઇ.ઓ ઓડીટ તા-27-12-14 અ નાગનેશ હાઇસ્કુલ મા ગોથવેલ છે...જેની નોંધ લેવી....]
mahiti by H.B.VAGHELA-PRINCIPAL,nagnesha highshool.....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો